અમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં માધવ હોમ્સ પાસે આવેલા પ્લોટના બળિયા બાપાના મંદિર, મહાકાળી માતાજી, નારસંગા વીર મંદિરની દાન પેટીઓના તાળા તોડી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે સવારે સ્થાનિકોને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
મંદિરમાંથી ચોરી કરી તસ્કરો ફરાર
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]