ટ્રાફિક ટોઈંગવાનની ઓલ્ડ નંબર પ્લેટ

0
784

અમદાવાદના સી જી રોડ, પંચવટી પાસે માર્ગ પર આડેધડ પાર્ક કરેલા વાહન ઉપાડવા નિયમિત ટોઇંગ વ્હીકલવાન આવે છે. ટ્રાફિકના નડતરને હટાવવા આવતાં મોટાભાગના કોન્ટ્રાકટ પર ચાલતાં વાહનોની નંબર પ્લેટ જ એડવાન્સ નથી હોતી, સાથે કેટલાક વાહનો નિયમ પ્રમાણે ઘરડાં થઇ ગયા છે. (તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ)