અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ

અમદાવાદ– શહેરમાં હાલ ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાનું ચુસ્તપણે અમલીકરણ થાય એવા નક્કર પ્રયાસ થઇ રહ્યાં છે. ગેરકાયદે બાંધકામ-દબાણ હટાવવાની  કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ સૌથી વિકટ પ્રશ્ન છે રખડતા ઢોર.. શહેરમાં બારેમાસ રખડતા પશુઓને કારણે માર્ગો પર અનેક સમસ્યાઓ સર્જાય છે. પ્રસ્તુત તસવીર નરોડા વિસ્તારની છે જયાં ગાયો મુખ્ય હાઇવે પર આરામ ફરમાવી રહી છે. 

અહેવાલ-તસવીર પ્રજ્ઞેશ વ્યાસ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]