પરદેશમાં ઉચ્ચશિક્ષણના વિકલ્પોથી માહિતગાર કર્યાં

અમદાવાદઃ અમેરિકાની 18 યુનિવર્સિટીઓએ ‘અમેરિકન યુનિવર્સિટી ટુર’ કાર્યક્રમના ભાગરૂપે ડીપીએસ બોપલની મુલાકાત લીધી હતી. કે જેથી વિદ્યાર્થીઓ અમેરિકામાં શિક્ષણ લેવા અંગે જાણકારી મેળવી શકે. જે  યુનિવર્સિટીઓના

એડમિશન ઓફિસરો હાજર રહ્યાં હતાં તેમાં બ્રાયન્ટ યુનિવર્સિટી, ડીપોલ યુનિવર્સીટી, એમ્બ્રીરીડલ એરોનોટિકલ યુનિવર્સિટી, ફ્લોરિડા ઈન્ટરનેશનલ યુનિવર્સિટી, હોબાર્ટ એન્ડ વિલિયમ સ્મીથ કોલેજીસ, મેરીમાઉન્ટ કેલિફોર્નિયા

યુનિવર્સિટી, ઓહિયો યુનિવર્સિટી, સેન્ટ લૂઈસ યુનિવર્સિટી, સવાના કોલેજ ઓફ આર્ટ એન્ડ ડિઝાઈન, યુનિવર્સિટી એટ બફેલો, ધ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્ક, યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન, યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ એટ શિકાગો,

યુનિવર્સિટી ઓફ લોવા, યુનિવર્સિટી ઓફ કેનટુકી, યુનિવર્સિટી ઓફ ઓકલાહોમા, યુનિવર્સિટી ઓફ સાન્ફ્રાન્સીસ્કો, યુનિવર્સિટી ઓફ તુલસા અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સીસ વ્હાઈટ વોટરે વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્ટાફ  અને ડીપીએસબોપલના અધિકારીઓ સાથે ચાલેલી એક દિવસની બેઠકમાં ભાગ લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]