રાઘવેન્દ્ર સરકારને કેરીનો મનોરથ

0
781

સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત રામમંદિર ખાતે આજે કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. જેના દર્શન,આરતીનો લાભ લઇ દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી.