Cm રુપાણીનો જન્મ દિવસ, વિતાવ્યો આ રીતે સમય…

રાજકોટઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે તેમણે પોતાના જન્મ દિવસ નિમિત્તે આજીડેમ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ સર્વ પ્રથમ ગાયત્રી મંત્ર કરી ભગવાનની આરતી ઉતારી હતી. ત્યારબાદ તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન ઉપર વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.