કોંગ્રેસે મેદાનમાં ઉતારી યુવા નેતાઓની ટીમ

અમદાવાદઃ ગુજરાતમાં આવી.. કેમ છો….કહી…..કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ ચૂંટણીપ્રચાર કાર્યમાં ભાગ લીધો હતો. પ્રેસ કોન્ફરન્સમાં આ યુવા નેતાએ કોંગ્રેસની પ્રજાલક્ષી રણનીતિની વિષય પર ચર્ચા કરી હતી.

(તસવીરઃ પ્રજ્ઞેશવ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]