રથયાત્રા પૂર્વે કોમી એકતાનું દ્રશ્ય

0
948

અમદાવાદઃ જમાલપુરના રાજકીય અગ્રણી રઉફ બંગાળી અને મુસ્લીમ બીરાદરોએ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે મુસ્લીમ બીરાદરોએ કોમી એકતાના નારા પણ લગાવ્યા હતા.