ગુલબાઇ ટેકરા વિસ્તારમાં દબાણો દૂર કરાયા

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર રાખવામાં ગેરકાયદેસર બાંધવામાં આવેલા બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે આજે એએમસી દ્વારા પાસપોર્ટ ઓફિસ પાસેના ગુલબાઇ ટેકરા વિસ્તારના દબાણો હટાવી માર્ગોને પહોળા કરવામાં આવ્યા હતા.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)