ભારત અને ચીન વચ્ચે સંયુક્ત બેઠક

નવી દિલ્હીઃ ભારત અને ચીન સંયુક્ત ગ્રુપની 11 બેઠકમાં ભાગ લેવા માટે ચીનથી એક ડેલીગેશન આવ્યું હતું. આ ડેલીગેશનના સભ્યોએ નાગરીક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારત અને ચીન વચ્ચે આર્થિક સંબંધો, વેપાર, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]