GalleryEvents મુખ્યપ્રધાને કરી મહાવીર સ્વામીની પૂજા March 29, 2018 રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે મહાવીર જ્યંતિ અવસરે રાજકોટના જૈન દેરાસરમાં દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા તો સાથે જ સત્સંગ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.