GalleryNews & Event મુખ્યપ્રધાને અંબાજીમાં આદ્યશક્તિ માં અંબાના દર્શન કર્યા November 12, 2018 અમદાવાદઃ આજે લાભ પાંચના શુભ અવસરે ગુજરાતનાં મુખ્યપ્રધાન આધ્યશક્તિ જગતજનનીમાં અંબેનાં શરણે અંબાજી પહોંચ્યામાં અંબાના પુજા અર્ચના સહીત મંગળા આરતી પણ કરી.