કેબિનેટપ્રધાન અને સાંસદ સોમનાથદાદાના શરણે

0
761

સોમનાથઃ કેબિનેટપ્રધાન ઈશ્વરભાઈ પરમાર રાજ્યસભાના સાંસદ અને ધર્મગુરૂ શંભુનાથ મહારાજ, અસારવાના ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર સહિતના મહાનુભાવો આજે સોમનાથ દાદાના દર્શનાર્થે આવ્યાં હતાં. તમામ મહાનુભાવોએ અહીં આવી સોમનાથદાદાના દર્શન કરી પૂજાઅર્ચના કરી હતી.