ગોલ્ડ મેડલિસ્ટ સરિતાના ઘરમાં છે….

અમદાવાદઃ દેશ માટે ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડનું ડાંગ જિલ્લાનું ઘર અને એનો પરિવાર ફોટામાં જોઈ શકાય છે. આ પરિસ્થિતિમાં જીવન જીવતી દીકરીએ પોતાની તાકાત પર ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કર્યુ છે. ગુજરાતની આ દીકરીએ “દી વાળે ઈ દીકરી” એ વાત સાર્થક કરી બતાવી છે. તસવીરોમાં સરિતાના માતાપિતા અને ઘર દ્રશ્યમાન છે.