મુંબઈઃ દુર્ઘટનાગ્રસ્ત CSMT બ્રિજ સંપૂર્ણ તોડી પડાયો…

0
613
દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશનની બહારના દુર્ઘટનાગ્રસ્ત ફૂટ-ઓવરબ્રિજને 15 માર્ચ, શુક્રવારે સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યો હતો. આ બ્રિજનો અમુક ભાગ 14 માર્ચ, ગુરુવારે સાંજે લગબગ 7.20 વાગ્યે તૂટી પડતાં ત્રણ મહિલા સહિત છ જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે અને બીજાં 30થી વધુ લોકોને ઈજા થઈ હતી. (તસવીરોઃ દીપક ધુરી)