મુંબઈમાં પક્ષીઓની મહેમાનગતિ

મુંબઈઃ શિયાળાની ઋતુ તેના ભરપૂર મિજાજમાં જામી છે. ત્યારે મુંબઈમાં દાદર બીચ ખાતે ઈગ્રેટ્સ નામના પક્ષીઓ શિયાળાની વહેલી સવારે કિલ્લોલ કરતા દેખાયા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]