ગીરમાં ચંદન ચોર ટોળકીની અટકાયત


જુનાગઢઃ
ગીર નેશનલ પાર્કના વિછુડા બીડમાંથી ચંદનની ચોરી કરતી ટોળકી ઝડપાઇ હતી. ગીર રક્ષિત જંગલમાં દક્ષિણ રેન્જમાંથી આ ચંદનચોર ટોળકીના છ શખ્સોની અટકાયત કરવામાં છે. ઝડપાયાયેલા ચંદનચોર ટોળકી મધ્યપ્રદેશના નાગદાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીજીતરફ ગીરના જંગલોમાં ચંદનચોર ટોળકીના પેસારાથી વનવિભાગ સતર્ક બન્યું છે અને ઝડપાયેલા ચંદનચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]