ચંડોળાના અસરગ્રસ્તોને સહાય

અમદાવાદઃ ચંડોળા તળાવ પાસેની ઝુપડપટ્ટીમાં લાગેલી વિકરાળ આગે અનેક પરિવારોને નિરાધાર કરી દીધા હતા, પોતાનું સર્વસ્વ આગમાં ગુમાવી બેઠેલા પરિવારોને તંત્ર તો મદદ કરી જ રહ્યું છે સાથે સાથે મણિનગરમા આવેલા શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાને આ સેવાકાર્યની મદદે આવીને નિરાધાર લોકોને અનાજ કિટ સાથે વાસણની કિટ પણ આપીને માનવતાની સાથે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]