‘સ્પેલબી સીઝન 10’ના વિજેતાઓને સોહાનાં હસ્તે ઈનામ…

‘સ્પેલબી સીઝન-10’ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને 19 માર્ચ, સોમવારે મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેત્રી સોહા અલી ખાનનાં હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા. ભારતમાં નંબર-1 ગણાતી નોટબુક બ્રાન્ડ, ક્લાસમેટ (આઈટીસી) અને રેડિયો મિર્ચી દ્વારા સ્કૂલ વિદ્યાર્થીઓ માટે દેશની સૌથી મોટી સ્પેલિંગ સ્પર્ધા – ‘ક્લાસમેટ સ્પેલ બી’નું સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી સ્પર્ધા દેશના શ્રેષ્ઠ સ્પેલર્સને એમની સ્પેલિંગ કાબેલિયત દર્શાવવા માટે મંચ પૂરું પાડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]