પાકિસ્તાની રાજદૂતે ચઢાવી પવિત્ર ચાદર…

0
946
ભારતમાં નિયુક્ત પાકિસ્તાનના રાજદૂત સોહૈલ મેહમૂદ 27 માર્ચ, મંગળવારે રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલી અજમેર શરીફ દરગાહ ખાતે ગયા હતા અને સૂફી સંત હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ પર પવિત્ર ચાદર અથવા શાલ ચઢાવી હતી.