સખત હિમવર્ષાઃ કશ્મીરનું શ્રીનગર થીજી ગયું…

જમ્મુ અને કશ્મીર રાજ્યનો કશ્મીર ભાગ ભારે હિમવર્ષાને કારણે આજે 8 ફેબ્રુઆરીએ સતત ત્રીજા દિવસે પણ શેષ રાજ્ય અને ભારતથી વિખૂટો પડેલો રહ્યો છે. નવેસરથી હિમવર્ષા થવાને કારણે શ્રીનગરમાં ઠેર ઠેર બરફનાં ઢગલાં થયા છે. શ્રીનગર અને જમ્મુ વચ્ચેનો હાઈવે બંધ કરવો પડ્યો છે, વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ છે. ઉપરની તસવીરમાં બે બાળકીઓ હિમવર્ષા વચ્ચે ચાલતી એમની સ્કૂલ તરફ જઈ રહી છે.


ભારે હિમવર્ષા વચ્ચે એક સુરક્ષા જવાન પહેરો ભરી રહ્યો છે
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]