ગાઢ ધૂમ્મસે યમુના એક્સપ્રેસવે પર કરાવ્યા અકસ્માત…

૮ નવેમ્બર, બુધવારે સવારે ગાઢ ધૂમ્મસને કારણે ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસવે પર અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અમુક અકસ્માત એટલા ભયંકર હતા કે કાર કે મેટાડોરની અંદર બેઠેલા લોકોને બહાર ઉતરવાનો પણ સમય મળ્યો નહોતો અને ત્યાં એટલી વારમાં બીજું વાહન એમના વાહન સાથે અથડાઈ પડ્યું હતું. મથુરા રેલવે સ્ટેશન તથા રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ વિસ્તારમાં પણ ગાઢ ધૂમ્મસનું આવરણ છવાયું હતું.

નવી દિલ્હીનું દ્રશ્ય

નવી દિલ્હીનું દ્રશ્ય

નવી દિલ્હીનું દ્રશ્ય

મથુરા રેલવે સ્ટેશનનું દ્રશ્ય

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]