શીખ શ્રદ્ધાળુઓ કરતારપુર સાહિબ માટે પાકિસ્તાનમાં…

શીખ સંપ્રદાયના ધર્મગુરુ ગુરુનાનક દેવજીની 550મી જન્મતિથિ નિમિત્તે પાકિસ્તાને તેની ધરતી પરના કરતારપુર સાહિબ સ્થિત ગુરુદ્વારામાં દર્શન, પ્રાર્થના કરવાની ભારતના શીખ શ્રદ્ધાળુઓ કરવાની પરવાનગી આપી છે. એ માટે શીખ યાત્રાળુઓ 5 નવેંબર, મંગળવારે ભારતમાંથી રવાના થઈ અટ્ટારી-વાઘા સરહદ મારફત પાકિસ્તાન પહોંચી ગયા. અટ્ટારી સરહદ અમૃતસર શહેરથી આશરે 35 કિ.મી. દૂર આવેલી છે.

કરતારપુર સાહિબ ગુરુદ્વારાનું દ્રશ્યકરતારપુર સાહિબ ગુરુદ્વારાની અંદરનું દ્રશ્ય

કરતારપુર સાહિબ ગુરુદ્વારા ખાતે પહેરો ભરતા સુરક્ષા જવાનો