મુંબઈમાં દરિયો વિફર્યો, કચરો પાછો કિનારે ફેંક્યો…

કુદરતનું વળતું પગલું… મુંબઈમાં અરબી સમુદ્રના પાણીનાં મોજાંએ 13-14 જુલાઈના શુક્રવાર અને શનિવારે ભરતીના સમય દરમિયાન મરીન ડ્રાઈવ, જુહૂ, વર્સોવાના દરિયાકિનારાઓ પર સેંકડો ટનનો કચરો પાછો ફેંક્યો હતો. આ તસવીરોમાં સફાઈ કામદારો દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવના કિનારા પરનો કચરો સાફ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]