સ્કાઉટ-ગાઈડ સંગઠન દ્વારા સન્માન સમારોહ

ગાંધીનગર રાજભવન ખાતે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ-ગાઈડ્સ સંગઠન દ્વારા પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે વિદ્યાર્થીઓને પુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા હતાં.

રાજ્યપાલે કહ્યું કે, રાજ્યમાં આ પ્રકારની પ્રવૃતિનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓ રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અંગે સભાનતા કેળવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]