શિક્ષણવિદો સાથે વિચારવિમર્શ

નવી દિલ્હીઃ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને જળસંપત્તિ રાજ્ય પ્રધાન સત્યપાલસિંહે સમગ્ર દેશમાંથી આવેલા શિક્ષણવિદોના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી.