સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ

મહેસાણાઃ એસ.કે.યુનિવર્સીટી ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન અને રાજ્યપાલે 183થી વધારે યુવા છાત્રોને પદવી અર્પણ કરી અને સાથે જ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મેડલ આપ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રુપાણી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ પોતાના પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]