તેંડુલકરનાં હસ્તે પુસ્તક વિમોચન…

દંતકથાસમા ક્રિકેટર સચીન તેંડુલકરે 8 ફેબ્રુઆરી, ગુરુવારે મુંબઈમાં ડો. યશવંત આંબેડકર લિખિત અંગ્રેજી પુસ્તક ‘ઈવન વ્હેન ધેર ઈઝ અ ડોક્ટર’નું વિમોચન કર્યું હતું. એ પ્રસંગે તેંડુલકરના પત્ની અંજલિ તેંડુલકર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]