31 મી ઓકટોબરએ લોંખંડી પુરુષ…સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદમાં વહેલી સવારે રન ફોર યુનિટી દોડ યોજાઇ ગઇ. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ કાર્યક્ષેત્રના લોકોએ ભાગ લીધો હતો. રન ફોર યુનિટીના આ કાર્યક્રમમાં નવકાર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. (તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ)
અમદાવાદમાં રન ફોર યુનિટી
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]