સ્પેશિયલ સેલિબ્રેશન…

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન દિવસની ઉજવણીના ઉપલક્ષમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભવનના કર્મચારીગણ તથા પરિવારજનો દ્વારા યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં સૌએ આનંદપ્રમોદ વ્યક્ત કર્યો હતો.