મહાત્મા ગાંધીજીની દુર્લભ તસવીરો…

0
1060
રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી – મહાત્મા ગાંધીની 149મી જન્મતિથિ અને 150મા જન્મજયંતી વર્ષારંભ નિમિત્તે ગાંધીજીનાં જીવન પર આધારિત દુર્લભ તસવીરો પર એક દ્રષ્ટિપાત.