ગાંધીનગર– ગઇકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીની સત્તાવાર ઘોષણા બાદ આજે તેમણે ફોર્મ ભર્યું હતું. તેમને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાના રાવપુરા બેઠક પરથી ચૂંટાયાં હતાં. રાજેન્દ્ર ત્રિવેદીના ફોર્મ ભરવા સમયે મુખ્યપ્રધાન વિજય રુપાણી, નાયબ સીએમ નિતીન પટેલ અને કેબિનેટપ્રધાનો તથા વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યાં હતાં.
સ્પીકર પદ માટે શુભેચ્છાગુચ્છ
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]