શિવસેના ઉમેદવાર રાહુલ શેવાળે લોકલ ટ્રેનમાં…

0
755
મુંબઈ દક્ષિણ-મધ્ય લોકસભા મતવિસ્તાર માટે શિવસેનાનાં ઉમેદવાર રાહુલ શેવાળેએ એમના ચૂંટણીપ્રચાર માટે 26 એપ્રિલ, શુક્રવારે સવારે મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. શેવાળે 2014ની ચૂંટણીમાં વિજયી બન્યા હતા. આજે એમણે મધ્ય રેલવેના હાર્બર લાઈન વિભાગ પર વડાલાથી માનખુર્દ સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો અને પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી.