‘રાઝી’ ફિલ્મનો ખાસ શો…

હાલમાં જ રિલીઝ થયેલી ‘રાઝી’ ફિલ્મના ખાસ શોનું 2 જૂન, શનિવારે મુંબઈમાં મૂક અને બધિર લોકો માટે આયોજન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મના કલાકારો આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને નિર્માતા મહેશ ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]