ચેપોક સ્ટેડિયમની બહાર દેખાવો…

કવેરી જળવિવાદના સંદર્ભમાં કાવેરી મેનેજમેન્ટ બોર્ડની રચના કરવાની માગણી કરતા લોકોએ 10 એપ્રિલ, મંગળવારે ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જ્યાં આઈપીએલ-11 ક્રિકેટ મેચ રમાવાની હતી તે ચેપોક સ્ટેડિયમની બહાર આ મેચ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. પણ પોલીસોએ મેચ શરૂ થાય એ પહેલાં જ દેખાવકારોને સ્ટેડિયમની નજીકથી તગેડી મૂક્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]