વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે એક દિવસની દમણની મુલાકાતે આવ્યા હતા. તેમણે દમણની સફાઈના વખાણ કર્યા હતા, અને દમણમાં જ રુપિયા 1000 કરોડના પ્રોજેક્ટનો લોન્ચ કર્યા હતા. ત્યાર બાદ તેમણે જાહેરસભાને સંબોધન કર્યું હતું.
PMએ દમણમાં 1000 કરોડના પ્રોજેક્ટ લોન્ચ કર્યા
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]