મોદીએ વિદ્યાર્થીઓ સાથે કરી ‘પરીક્ષા પે ચર્ચા’…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 29 જાન્યુઆરી, મંગળવારે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેનું નામ રખાયું હતું, 'પરીક્ષા પે ચર્ચા 2.0'. વડા પ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓને પરીક્ષાનાં દબાણથી કેવી રીતે દૂર રહી શકાય એ વિશે ઉપાયની સમજ આપી હતી. એમણે આ ચર્ચામાં દેશ-વિદેશમાં રમાતી એન્ડ્રોઈડ ગેમ PUBG (પબજી)નો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે એક માતાએ કહ્યું કે 9મા ધોરણમાં ભણતો એનો દીકરો ઓનલાઈન ગેમ્સની દુનિયામાં રચ્યોપચ્યો રહે છે તો આ સમસ્યાનો ઉપાય શું? ત્યારે મોદીએ જવાબમાં કહ્યું હતું કે PUBG ગેમ એક સમસ્યા પણ છે અને એક ઉપાય પણ છે.

The Prime Minister, Shri Narendra Modi with the students, during the ‘Pariksha Par Charcha 2.0’, in New Delhi on January 29, 2019.

The Prime Minister, Shri Narendra Modi interacting with school and college students, during the ‘Pariksha Par Charcha 2.0’, in New Delhi on January 29, 2019.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]