મોદી, અમિત શાહ સહિત સાંસદોએ લોકસભામાં શપથ લીધાં…

0
1516
17મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત 17 જૂન, સોમવારથી કરવામાં આવી છે. નવી દિલ્હીસ્થિત સંસદભવનના લોકસભા ગૃહમાં નવા ચૂંટાયેલા સભ્યોએ સભ્ય તરીકેના શપથ લીધા હતા. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપપ્રમુખ અને ગૃહપ્રધાન અમિત શાહનો સમાવેશ થાય છે.
રમેશ પોખરિયાલ (ભાજપ)


સ્મૃતિ ઈરાની (ભાજપ)


કિરન રિજીજુ (ભાજપ)


રાહુલ ગાંધી (કોંગ્રેસપ્રમુખ)


રાજનાથ સિંહ


ડીએમકેનાં કનીમોઝીને આવકારતાં રવિશંકર પ્રસાદ


ડીએમકે પાર્ટીનાં સભ્યો


શિરોમણી અકાલી દળનાં હરસિમ્રત કૌર એમનાં પતિ તથા બાળકો સાથે


મેનકા ગાંધી (ભાજપ)


રીટા બહુગુણા (ભાજપ)


મનોજ તિવારી (ભાજપ)


પૂનમ મહાજન (ભાજપ)


ગૌતમ ગંભીર (ભાજપ)


અસદુદ્દીન (AIMIM)


સની દેઓલ


કાર્તિ ચિદમ્બરમ (કોંગ્રેસ)


હંસરાજ હંસ (ભાજપ)


દિયા કુમારી (ભાજપ)


નવનીત કૌર રાણા (અપક્ષ)


નવનીત કૌર રાણા (અમરાવતી, મહારાષ્ટ્ર)


રવિકિશન (ભાજપ)