SCO શિખર સંમેલનમાં હાજરી આપવા વડા પ્રધાન મોદી કિર્ઘીસ્તાનમાં

0
781
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 જૂન, ગુરુવારે કિર્ઘિસ્તાનના પાટનગર બિશ્કેક શહેર પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ પર એમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંમેલન દરમિયાન મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વ્યક્તિગત રીતે અને પ્રતિનિધિમંડળ સ્તરે ચર્ચા કરી હતી.