હિમાચલમાં મોદીનો હુંકાર

હિમાચલ પ્રદેશઃ વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશના રેહાનમાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે હવે એવા લોકોને અલવિદા કરવાનો સમય આવી ગયો છે કે જેમણે હિમાચલને લૂંટ્યું છે. તો સાથે જ મોદીએ જણાવ્યું કે ખનીજ માફીયાઓ, વન માફીયાઓ અને ડ્રગ તેમ જ ટેન્ડર માફીયા જેવા દાનવોથી જનતાને મુક્તિ અપાવવાનો સમય પાકી ગયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]