ઈસ્લામિક હેરિટેજ પ્રમોશન પરિષદમાં PM મોદી

નવી દિલ્હીઃ ઈસ્લામિક હેરિટેજઃ પ્રમોટિંગ અને મોડરેશન પર યોજાયેલી એક પરિષદમાં વડાપ્રધાન મોદી અને જોર્ડનના રાજાએ ભાગ લીધો હતો. અહીં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું.