મહેમાનના સ્વાગતની તૈયારી

અમદાવાદ- હેરિટેજ સિટી અમદાવાદમાં ઇઝરાઇલ ના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વેની તૈયારીઓ માર્ગો પર પૂરજોશમાં ચાલી રહી છે. મહેમાનનો જ્યાંથી પસાર થવાના છે એ માર્ગો પર હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા છે. સાથે સાંસ્કૃતિક ઝાંખી માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.
તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]