વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી સભા ગજાવી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે 16 ઓક્ટોબર, બુધવારે મહારાષ્ટ્રના અકોલા, નવી મુંબઈ (પનવેલ અને ખારઘર)ની મુલાકાતે ગયા હતા અને ત્યાં પોતાની આગવી શૈલીમાં ભાષણ કરીને ચૂંટણીસભાઓ ગજાવી મૂકી હતી. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન છે અને 24 ઓક્ટોબરે પરિણામે જાહેર કરાશે. મહારાષ્ટ્રમાં હાલ ભાજપ-શિવસેના યુતિનું શાસન છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]