વોટ આપવા જતા પહેલાં મોદી માતા હીરાબાને મળ્યા…

0
630
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના ત્રીજા રાઉન્ડ માટે 23 એપ્રિલ, મંગળવારે સવારે અમદાવાદમાં મતદાન કર્યું. મતદાન કરવા જતા પહેલાં મોદી સવારે સાત વાગ્યે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને રહેતા એમના માતા હીરાબાને મળવા ગયા હતા અને એમનાં આશીર્વાદ લીધાં હતાં. હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને પાવાગઢના માતાની ચૂંદડી અને શ્રીફળ ભેટ આપ્યાં હતાં.