પીએમ મોદીની મુંબઈ મુલાકાતઃ મેટ્રો ટ્રેન કોચનું ઉદઘાટન કર્યું…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 સપ્ટેંબર, શનિવારે મુંબઈની એક દિવસની મુલાકાત લીધી હતી અને વધુ 3 મેટ્રો યોજનાઓનો શિલાન્યાસ વિધિ કર્યો હતો અને એક મેટ્રો સ્ટેશન (બાણડોંગરી-કાંદિવલી (પૂર્વ)નું લોકાર્પણ કર્યું હતું. વડા પ્રધાન મોદીએ તે ઉપરાંત મેટ્રો ટ્રેનો માટે સ્વદેશી-અત્યાધુનિક ટેક્નોલોજીથી બનાવેલા કોચનું ઉદઘાટન કર્યું હતું અને ગોરેગાંવ (ઈસ્ટ)માં મેટ્રો ભવન ઈમારતનો શિલાન્યાસવિધિ કર્યો હતો.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]