અટલ બિહારી વાજપેયીના ઘેર PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની મુલાકાત લીધી હતી, અને તેમના જન્મદિવસની શુભેચ્છા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ અટલજીના પરિવાર સાથે સવારનો સમય ગાળ્યો હતો. તેમની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ, તેમજ સંસદીય અફેર્સ પ્રધાન વિજય ગોયલ રહ્યા હતા.