સ્નોફૉલ સાથે સેલ્ફીનો આનંદ

શીમલાઃ શીમલામાં થયેલી ભારે બરફવર્ષાને લઈને પ્રવાસી સહિતના લોકોએ બરફવર્ષાનો આનંદ ઉઠાવ્યો હતો. બરફવર્ષા થતાની સાથે જ લોકો ગેલમાં આવી ગયા હતા અને બરફવર્ષા દરમિયાન મસ્તીની સાથે સેલ્ફિ ક્લીક કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]