વિશ્વ એઈડ્સ ડે નિમિત્તે રેલી

પહેલી ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ છે, તેની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં કમાથીપુરામાં એઈડ્સના ભોગ બનેલા લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમની યાદમાં રેલી નિકળી હતી અને સ્થાનિકોએ તેમને શ્રદ્ધાંજલી અર્પી હતી.