ઈટાલીના PM ભારતના પ્રવાસે

ઈટાલીના પીએમ પાઓલો ગેંટિલોની આજે ભારતના એક દિવસના પ્રવાસે આવ્યા છે. તેમણે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અને મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેઓ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીની સમીધી સ્થળે જઈને ગાંધીજીને ફૂલો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.