પહેલગાંવઃ તરોતાજા સ્નૉફોલ

જમ્મુકશ્મીર– પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો અહીં જ છે અહીં જ છે અહીં જ છે એવું જેને માટે કહેવાયું છે તેવા કશ્મીર ઘાટીમાં પડેલાં તરોતાજા સ્નૉફોલની આ સુંદર તસવીરો છે..કોઇ ચમન કહીં જન્નતનિશાં નહીં હોતા, અગર જમીં પે હિન્દુસ્તાન નહીં હોતા….એવું શાયરે આ દ્રશ્ય જોઇને કહ્યું હશે.